Monday, 12 February 2018

my product


my foundation product 24 hrs storege capecity senitery nepkin





મહિલા બચાવ મિશન

---------------------------------

 આજે હું તમને મહિલા બચાવ મિશન વિશે જાણકારી આપીશ. શું છે? આ મહિલા બચાવ મિશન તે જાણીએ. 

 WHO વિશે આપણે દરેકજણ જાણીએ છીએ. WHO પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આજે દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામી રહી છે, જેના કારણો આ પ્રમાણે છે કે દુનિયાની 80% સ્ત્રીઓ વિવિધ રોગોનો શિકાર બની રહી છે.  જેનુ મહત્વનું કારણ એ છે કે તે   પોતાની ઘણી પ્રોબ્લેમ કોઇને પણ જણાવી શકતી નથી. અને તે પ્રોબ્લેમ વધી જાય છે.  અને બિમારી માં રૂપાંતર થાય છે. જેમાં જોઇશું તો 80% માથી 63% રોગો માસિક ધર્મ દરમિયાન હલકી પ્રકારના સેનેટરી નેપ્કિન વાપરવાના કારણોસર થાય છે. જેથી ઘણી બધી  પ્રોબ્લેમસની શિકાર બની જાઇ છે.  જેમ કે ઇન્ફરટીલીટી, (વંધ્યત્વ) વાઇડ ડિસ્ચાર્જ,  (વધુ સ્ત્રાવ) લ્યુકોરીયા, ગ્રીવા કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ઇન્ફેક્શન વગેરે.  આવી બધી પ્રોબ્લેમસ ઊભી થાય છે. જેનું કારણ એક જ છે, તેમની  અજ્ઞાનતા, એ જ તેમના મૃત્યુ  પાછળનું કારણ બને છે. 

 આજે મેજર કારણ એ જ છે કે આજે એવી કોઈ પણ સંસ્થા નથી ચાલી રહી જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પોતાની કાળજી  કેવી રીત લેવીતેની જાણકારી આપે કે ડોક્ટર પાસે થી બધી જાણકારી પ્રાપ્ત થાય.પરંતુ કોઈ પણ મહિલા ડોક્ટરને પણ સવાલ કરી શકતી નથી  તેથી તેમની પાસેથી પણ કોઈ પણ જાણકારી પ્રાપ્ત થતી નથી. અને ત્રીજી બાબત એ છે કે આજે આપણે ઇન્ટરનેટના જમાનામાં જીવન જીવી રહ્યા છીએ જેના પર બધીજ જાણકારી મળી શકે છે પણ સાયદ 1% મહિલાઓ ઇન્ટરનેટનો માહિતી માટે ઉપયોગ કરતી હશે. આ કારણોસર અમારાવતી આ એક મિશનની શરૂઆત છેકે દરેક મહિલા માસિક હત્યાનો ભોગ ન બને.?

 હું આજે તમને હલકી ક્વોલિટી અને સારી ક્વોલિટીના સેનેટરી નેપ્કિનનો એક નાનો પુર્ણ જાણકારી સાથેનો ડેમો બતાવીશ આપણે અહીંયા બે અલગ અલગ કંપનીના સેનેટરી નેપ્કિનનો નો ઉપયોગ કરી બતાવીશું, આજના સમયમાં  ઇન્ડિયામાં સૌથી વધુ પ્રમાણમાં વિ___ કંપની ના પ્રોડક્ટ નું વેચાણ વધારે થઇ રહ્યું છે. આજે અગર તેનું વાર્ષિક  ટર્નઓવર જોઇશું તો જાણવા મળશે કે મહિલાઓ દ્વારા 33 હજાર કરોડનું વેચાણ કરી રહી છે. આજે આપને હું બતાવીસ તેની ક્વોલિટીનું પ્રમાણ, હું એક તરફ વિ____ અને બીજી તરફ મારી કંપનીનું પ્રોડક્ટ ચીપકાવીને દર્શાવું છું. બંને પ્રોડક્ટમાં ચિપકાવાની સિસ્ટમમાં પણ ફરક છે. જેમ કે વિસ્પર એક તરફથી લોક થાય છે જેથી તેની ઉખળઉવાની શક્યતાઓ વધારે હોય છે.  જ્યારે મારા આ પ્રોડક્ટમાં ઉપર અને નીચે બંને સાઇડ થી લોક થાય છે. જેથી તેની ઉખળઉવાની પ્રોબ્લેમ ઉભી થતી નથી. પછી  આપણે હવે મેન મુદ્દા પર આવીએ કે આ રીતના નેપ્કિન વાપરવાનું  એક જ કારણ છે કે માસિક સમય દરમિયાન પણ તમે નોર્મલ દિવસની જેમ અનુભવ મેળવી શકો અને સુકાપણાનો અનુભવ થાય. પહેલા તો આપણે આ હાથ ફેરવી ને જોઇશું કે બંનેમાં શું ફરક લાગે છે. તો તમને જોવા મળશે કે વિ____ માં તમને કરકસ લાગશે કારણ કે તે પ્લાસ્ટિક ના સ્તરવાળું  નેપ્કિન છે. જ્યારે તમે અમારા આ પ્રોડક્ટ માં તમને જોવા મળશે કે તમને સોફ્ટ અને નરમ ફિલીંગ થસે. તેનુ કારણ એટલું જ છે કે આ કોટન દ્વારા બનાવવામાં આવ્યું છે. કરકસવાળા પ્રોડક્ટથી આજે એક વર્કિંગ વુમન કે જેને માસિક સમય હોવા છતાં પણ તેના કામ પર જવું પડતું હોય છે.  તો તેમને ઘસારો, ગરમાહટ અને ચીરા પડવાની પ્રોબ્લેમસ ઊભી થાય છે. જેનાથી ઘ​ણી મહિલાઓ આ પ્રોડક્ટ નો ઉપયોગ પણ છોડી રહી છે. આજ સમયે અમારા તરફથી આ પેડ(નેપ્કિન) પ્રસ્તુત છે.  

 હવે આપણે એને ભીનું કરીને જોઇશું તે પહેલાં હું જણાવીશ કે WHO રિપોર્ટ અનુસાર એક સિંગલ મહિલા ને 24 કલાક દરમ્યાન  શરૂઆતનો ફ્લો 60ml નો હોય છે અને અંતિમ  ફ્લો 90ml નો આવે છે. અહીંયા  હુ તમને ફ્લોના સ્વરૂપમાં પાણીનો વપરાશ  કરીને   જાણકારી  આપીશ. હું  એક ઇન્જેક્શન લઈ તેમાં 100ml  પાણી ભરી અને અમારા પ્રોડક્ટ પર ફ્લો કરીશ, અને બીજા  ઇન્જેક્શન માં હું 40ml પાણી  ભરી અને તેને હું વિ____ ઉપર ફ્લો કરીસ. મેં દુનિયાની જાણીતી  કંપની વિ____ ઉપર 40ml પાણી ફ્લો કર્યું. સરૂઆત માં 60ml નો ફ્લો હોય છે તેનાથી મેં 20ml ઓછું ફ્લો કર્યું અને તમે મહેસૂસ કરો હાથ ફેરવીને આ પ્રોડક્ટ અને અમારી પ્રોડક્ટ પર 100ml ફ્લો કર્યું. પણ દિવસ દરમિયાનનો ફ્લોનું પ્રમાણ 90ml હોય છે. 10ml વધુ કર્યું.  આટલો ફ્લો એક સાથે ના આવે પણ હું તમને એક સાથે ફ્લો કરી ને બતાવ્યું. તમે હાથ ફેરવી ને જોઇ શકોછો કે આ નેપ્કિન હજુ પણ સુકું છે. હવે હું તમને આને નિચોવીને બતાવીશ કે આની ફ્લો સોસવાની કેપેસિટી કેટલી છે. મેં  વિસ્પરને નિચોવી તો તેમાંથી અડધા ભાગનું પાણી બહાર આવી જાય છે. જ્યારે હું અમારા પ્રોડક્ટને નિચોવીશ તો એક ટીપું પણ પાણી બહાર આવતું નથી.  જેનાથી સાબિત થાય છે કે મહિલાઓ માટે આજે એક  સારી પ્રોડક્ટ મળી ગઈ છે. હવે  હું તમને દરેક પ્રોડક્ટના પડ વિશે જાણકારી આપીશ કારણ કે અધુરી જાણકારી હત્યાનું પ્રમાણ છે. પહેલા હું વિસ્પર વિશે જાણકારી આપીસ. વિ____ માં વધુમા વધુ 5 પડ ધરાવતા પ્રોડક્ટ  અવેલેબલ છે ઇન્ડિયામાં 5 પડ પ્રોડક્ટ છે. જ્યારે હવે  પહેલીવાર 8 પડ વાડો આ પ્રોડક્ટ છે. વિસ્પરમાં પહેલા લેયરમાંનું પ્લાસ્ટિક  ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક એટલે કેન્સર નું પ્રમાણ બીજા પડ માં હાથ કોટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે ફ્લોની સાથે આવતા બ્લડને સ્ટોર કરે છે પણ તેને કોઈ પણ પ્રકારનું  નુકશાન નથી કરતું જેથી બેક્ટેરિયા ડબલ થાય છે ત્રીજા પડનો કોટનની સાથે પ્લાસ્ટિકના દાણા  (મેજીક બોલ્સ) નો વપરાશ કરેલ છે પ્લાસ્ટિકના દાણાને પાણી સોસતા 24 કલાક લાગે છે. અગર કોઇ મહિલા  24 કલાક સુધી વિ____ ના એક પેડ નો વપરાશ કરે તો તે ભારી માત્રામાં  ઇન્ફેક્શનનો શિકાર બને છે. આ એ જ પ્લાસ્ટિકના દાણા છે જે આપણે ઘરમાં પાણીમાં નાખીને સોપીસ તરીકે મૂકીએ છીએ. અને ચોથું લેયર પણ પ્લાસ્ટિક થી બનેલ છે. જેનાથી ફ્લો બહાર ના પડે તે માટે મુકવામાં આવેલ છે. આ પ્લાસ્ટિક ના પ્રમાણ થી ગણી મહિલાઓ  ને કાળા દાગ પણ પડી જાય છે. કેમકે આપણા શરીરમાં દરેક  જગ્યાએ નાના નાના છીદ્ર હોય છે અને ત્યાં થી શરીર માં ઓક્સિજન જાય છે. આપણે જો 1 કલાક માટે  આપણા હાથ પર પ્લાસ્ટિકનો પાટો બાંધીએ અને  જો એક કલાક પછી જોઇશું તો જોવા મળશે કે હાથ પર જ્યાં પ્લાસ્ટિકનો પાટો બાંધ્યો હતો તે ભાગ પર કાળાશ થઈ ગઈ હશે. સેમ આંખ પછીની સેન્સિટિવ જગ્યા છે મહિલાની. ત્યાં આપણે આ નેપ્કિનનો વપરાશ કરીએ છીએ. હવે હું તમને અમારા પ્રોડક્ટના પડ વિશે માહિતી આપું  પહેલા ડોક્ટર જે  પોતાના ઓપરેશન દરમ્યાન ડ્રેસિંગમાં જે કોટન વાપરે છે તે કોટન છે જેનાથી સ્કિન પર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી નથી. બીજા લેયર માં  "એક્ટિવ ઓક્સિજન નેવિગેશન આયર્ન"  ની ચિપ જે મહિલાની માસિક સમય દરમ્યાન જે ઇમ્યુનિટી સિસ્ટમ જે ઘણી ડાઉન હોય છે તેને પુર્ણ કરે છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ આપે છે અને ફ્લોની સાથે આવતા બ્લડને પોતાની સાથે ચીપકાવી તેમા રહેલાં કીટાણુને મારી નાખે છે. જેથી તે શરીરમાં પાછા નથી ફરતા અને પેટમાં દુખાવોચિડચીડીયો સ્વભાવ થવો, ગર્ભાશય નું કેન્સરઆવા દરેક અંદરૂની પ્રોબ્લેમસનો અંત લાવે છે. જેથી આ પેડનો વપરાશ 24 કલાક સુધી  કરી શકાય છે. ત્રીજા પડમાં કોટન છે રૂ જેવું. ચોથા પડમાં કોટન ની જાડી મુકેલ છે. પાંચમાપડ માં લેયરમાં રહેલા એલોવેરા અને પપમ (પપૈયું) ના મિશ્રણ​થી બનેલ જેલ ને પ્રોટેક્ટ કરે છે. આ જેલમાં જે એલોવેરાનો વપરાશ કરવામાં આવ્યું છે જે સ્પા અને બ્યુટીપાર્લર માં બોડી મસાજ માટે વપરાય છે. જેનાથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. આ જેલ 200ml  સુધી ફ્લોનું શોષણ​ કરી શકે છે. જેથી એ સમયે મહિલાને ક્યાંય બહાર જવાનું થાય ને તેને બદલી શકવાનું ટાઇમ ના હોય તો પણ થોડાક વધુ સમય સુધી ચાલી શકે છે. છઠ્ઠા પડમાં પણ કોટનના કાગળનો વપરાશ કરવામાં આવ્યો છે  જે 100ml પાણી ફ્લો થવા છતાં પણ તે સુકું જોવા મળે છે. સાતમા પડમાં પણ કોટનનું ઉપયોગ કરેલ છે. અને આઠમા પડમાં પેપર નેપ્કિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે અમારો આ સેનેટરી નેપ્કિન પુરા કોટન લેયરથી બનેલ છે.

આ પ્રોડક્ટને તમે સળગાવસો તો રાખ થઈ જાય છે અને તેને દાટી દેસો તો થોડા જ સમયમાં માટી બની જાય. આજે આપણી ઇન્ડિયન સરકાર પણ ઇકોફ્રેન્ડલી પ્રોજેક્ટ ને મહત્વ આપી રહી છે.  અમારી આ પ્રોડક્ટ પણ ઇકોફ્રેન્ડલી છે. જ્યારે તમે વિ____ ને સળગાવસો તો પ્લાસ્ટિકના બુંદ પડશે અથવા તો પ્લાસ્ટિકનો ગઠ્ઠો બની જશે  અને તેને દાટસો તો 300 વર્ષ પછી પણ જોસો તો તે પ્લાસ્ટિક એવું ને એવું જ રહેશે. 

 આજે આપણે એક મહિલાની વાત કરીએ તો એક દિવસમાં ઓછામા ઓછા ત્રણ નેપ્કિન વાપરે છે. કોલેજની છોકરીનો વપરાશ ચાર થી છ નેપ્કિનનો રહે છે. જ્યારે બાર વર્ષથી અઢાર વર્ષની  બાળકીઓનો વપરાશ પાંચ થી લઈને દસ નેપ્કિન સુધીનો છે. આપણા ત્રણ  નેપ્કિન પણ અગર કિમત જોવા જઈએ તો વિસ્પરનો અલ્ટ્રા ચોઇસ જે 42 Rs. નો પેકેટ છે તે એક દિવસમાં  જ વપરાય છે.  તેના એક પેડ ની કિંમત  7 Rs. તો પાંચ પેડ ની કિંમત 35Rs. થાય ને આનો 24 કલાક  એટલે દિવસે 35Rs. નો.   જ્યારે વિ____ અલ્ટ્રાક્લિન નું એક પેડ 10 Rs. નું પડે છે.  અને આના ત્રણ પેડ વપરાય છે. ઓછામાં ઓછા ત્રણ પ્રમાણે આનો દિવસે 30Rs. પડે છે. અને ત્રીજું વિ____ નું નાઇટ માટેનું બ્લેક કલરનું પેકેટ હોય છે તેની એક પીસની કિંમત 12Rs. હોય છે. આ ત્રણ પેડ પ્રમાણે 36Rs. નું પડે છે. જ્યારે અમારી આ પ્રોડક્ટ તમને એક પીસ જે  24 કલાક એટલે કે પુરો દિવસ ચાલે છે એક પીસની કિંમત 22Rs. છે. તો આપણે વિ____ ની અલગ બ્રાન્ડમાં પણ સસ્તો પ્રોડક્ટ આપીએ છીએ. જેમકે અલ્ટ્રા ચોઇસમાં 13Rs. ની બચત. અલ્ટ્રાક્લિનમાં 8 Rs. ની બચત અને વિ____ નાઇટ બ્લેકમાં 14Rs. ની બચત. આજે બચત એટલે એક મહિલાની સેલેરી પણ કહી શકાય અને ઇન્કમ પણ કહી શકાય. 

 આ કારણોસર આજે WHO નો  રિપોર્ટ કહે છે કે દર સાત મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. અમે માનીએ છીએ કે આ પ્રોડક્ટના વપરાશથી આવનારા પાંચ થી દસ વર્ષમાં WHO પોતાના રિપોર્ટમાં કહેશે કે હવે દર 20  મિનિટે એક મહિલા મરણ પામી રહી છે. આ  કારણોસર આ પ્રોજેક્ટ ને "અમે" 

   **"મહિલા બચાવ મિશન"**

નામ આપ્યું. 



 આ પ્રોડક્ટના વપરાશમાં જેટલી મહિલાઓ જોડાશે અને આના વિશે બીજાને પણ  જાણકારી આપશે "વપરાશ માટે નું"  એટલાજ જલ્દી WHO નું  રિપોર્ટ બદલાશે અને  "અમારૂં" આ મિશન પણ દરેક મહિલા સુધી ફેલાશે......

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif



પ્રતિ: - શ્રી મિત્તેશ મક્વાણા મહિલા સમસ્યા જાગૃતિ મિશન પ્રોજેક્ટ પ્રમુખ અને ડિરેક્ટર

કોલ /WhatsAppમો.નં 7874081264.